¡Sorpréndeme!

પારડીમાં હાઈવે પર કારનો અકસ્માત, મદદે આવેલા સ્થાનિકો સાથે અભદ્ર વર્તનથી મેથીપાક ચખાડ્યો

2019-08-26 857 Dailymotion

સુરતઃ વલસાડના પારડી હાઈવે પર એક કારને અકસ્માત નડ્યો હતો જેથી આસપાસથી સ્થાનિક લોકો મદદે દોડી આવ્યા હતા જોકે, કારના ચાલકે મદદે આવેલા લોકો સાથે અભદ્ર વર્તન કરતા લોકો રોષે ભરાયા હતા અને કાર ચાલકને મેથીપાક ચખાડ્યો હતો હાલ તો કાર ચાલકને માર મારતા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે પોલીસ વધુ તપાસ હાથ ધરી છે