¡Sorpréndeme!

ડીસાના નવા ગામના લોકો ગટરના પાણીમાંથી સ્મશાનયાત્રા કાઢવા મજબુર

2019-08-25 152 Dailymotion

ડીસા:ડીસા તાલુકાના નવા ગામમાં ગટરનું પાણી છલકાતાં રોડ પર દુર્ગંધયુક્ત પાણી ફરી વળ્યું છે જોકે પરિસ્થિતિ એટલી બગડી છે કે ગામના લોકો ગટરના પાણીમાંથી ગટરના પાણીમાંથી જ અંતિમયાત્રા કાઢવા માટે મજબૂર બન્યા છે ગ્રામજનોએ આક્ષેપો કર્યો છે કે વારંવાર રજૂઆત કરતા ગ્રામ પંચાયત આંખ આડા કાન કરી રહી છે ડીસાના નવા ગામમાં પાંચ હજાર કરતા વધુ વસ્તી છે ગામમાં આવેલ શંકર ભગવાનના મંદિર પાસેના માર્ગ પર ગટરનું ગંદુ પાણી રોડ પર રેલાય છે