¡Sorpréndeme!

દાંતા નજીક મોડી રાત્રે લક્ઝરી બસ પલટી ખાતા અકસ્માત સર્જાયો, 36 મુસાફરો ઇજાગ્રસ્ત

2019-08-24 639 Dailymotion

અંબાજી: દાંતા પાસે આંબાઘાટામાં મોડી રાતે લક્ઝરી બસ પલટી ખાતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં 3ને ગંભીર અને અન્ય 33 મુસાફરોને નાનીમોટી ઇજાઓ પહોંચી છે ઇજાગ્રસ્ત તમામને સારવાર અર્થે સતલાસણા હોસ્પિટલ ખસેડાયા છે બસમાં બેસેલા મુસાફરો મહેસાણા આસપાસના છે અંબાજી માતાના દર્શન કરી મોડી રાત્રે પરત ફરતા હતા ત્યારે આ ઘટના બની હતી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે