¡Sorpréndeme!

Speed News: INX કેસમાં ચિદમ્બરમ 26 ઓગસ્ટ સુધી રિમાન્ડ પર

2019-08-22 168 Dailymotion

​​​​​વીડિયો ડેસ્કઃ Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના સમાચારો માત્ર 3 મિનિટમાં સીબીઆઈ સ્પેશિયલ કોર્ટે ગુરૂવારે INX મીડિયા કેસમાં પૂર્વ નાણામંત્રી પીચિદમ્બરમને 26 ઓગસ્ટ સુધી સીબીઆઈના રિમાન્ડ પર મોકલવાનો ચૂકાદો સંભળાવ્યો હતો સીબીઆઈના વકીલ સોલિસીટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે ચિદમ્બરમે તપાસમાં સહયોગ આપ્યો નથી