¡Sorpréndeme!

રણછોડ મંદિરે જન્માષ્ટમીની તડામાર તૈયારી, રોશનીથી શણગારાયું મંદિર

2019-08-22 2 Dailymotion

ડાકોરઃ જન્માષ્ટમીના તહેવાર નીમિત્તે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે તડામાર તૈયારી ચાલી રહી છે રણછોડ મંદિરના સુશોભિત ઝગમગાટે આકર્ષણ જમાવ્યું છે સમગ્ર મંદિરમાં દિવાદાંડીને રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે જન્માષ્ટમીના દિવસે રણછોડ ભગવાનને ખાસ સોના-ચાંદી અને હિરા જડીત મુગટ પહેરાવવામાં આવશે જન્માષ્ટમીની ઉજવણીમાં ભાગ લેવા માટે ભક્તોનું ઘોડાપૂર ડાકોર ઉમટશે અત્યારથી જ ભક્તો ડાકોર પહોંચી રહ્યાં છે જેને ધ્યાનમાં રાખીને મંદિર પાસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે