¡Sorpréndeme!

ભાજપનાં MLA ગોવિંદ પટેલનું બેજવાબદારી ભર્યું નિવેદન, 'રોગચાળો તો નિમિત્ત છે, જીવન મરણ ભગવાનના હાથમાં'

2019-08-22 611 Dailymotion

રાજકોટ: શહેરમાં વધી રહેલા રોગચાળાને લઈને છેલ્લા 2 દિવસમાં 3 બાળકોનાં મોત નિપજ્યાં છે જ્યારે હજારો લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે ત્યારે તાવથી બાળકના મોત મામલે ભાજપનાં ધારાસભ્ય ગોવિંદ પટેલે વિવાદાસ્પદ નિવેદન આપતા અને તંત્રનો બચાવ કરતાં કહ્યું કે રોગચાળો તો નિમિત્ત છે જીવન મરણ ભગવાનમાં હાથમાં છે એટલે કે હજુ પણ ધારાસભ્ય નિદ્રાંમાં છે ગોવિંદ પટેલના આ નિવેદનને લઈને લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે