¡Sorpréndeme!

પારડી અને વાપીના ઉદ્યોગપતિ તથા બેંકના ડિરેકટર સહિત 13 જુગાર રમતા ઝડપાયા

2019-08-21 941 Dailymotion

પારડીઃ પારડીના અરનાલા ગામે જુગાર રમાતો હોવાની બાતમી મળતાં મંગળવારે સાંજે પોલીસે રેડ કરી હતી આ રેડમાં પારડી વાપીના ઉદ્યોગપતિ, બેંકના ડિરેકટર સહિત કુલ 13 જુગરીઓ જુગાર રમતા પોલીસે ઝડપી પાડયા હતા સ્થળ પરથી પોલીસે 65 રોકડા, બે કાર, બે બાઇક મોબાઈલો સહિત અંદાજે કુલ 14 લાખનો મુદ્દામાલ પોલીસે કબ્જે લીધો હતોપોલીસ મથકે મોટા માથાઓને બચાવવા આગેવાનો દોડી આવ્યા હતા