¡Sorpréndeme!

અભિનંદનની ધરપકડ કરી હતી તે પાકિસ્તાની કમાન્ડોને સેનાએ ઠાર માર્યો

2019-08-21 4,632 Dailymotion

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના સમાચાર માત્ર 3 મિનિટમાંઅભિનંદનને પકડનાર પાકિસ્તાની કમાન્ડોને સુરક્ષાબળોએ ઠાર કર્યો છેસુબેદાર અહમદ ખાનને ભારતીય સેનાએ એલઓસીના નકિયાલ સેક્ટરમાં 17 ઓગષ્ટે માર્યો હતોતે ઘૂષણખોરોને ભારતીય સરહદમાં ઘુસાડવાના પ્રયાસ કરતો હતોઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચારો પણ જોઈશું