¡Sorpréndeme!

નાગપંચમીના શુભ દિવસે દેવાધિદેવ સોમનાથ મહાદેવને નાગનો શણગાર

2019-08-20 57 Dailymotion

સોમનાથઃશ્રાવણ વદ પાંચમના દિવસે પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવને નાગનો અદ્ભુત શણગાર કરવામાં આવ્યો હતો નાગપંચમીના શુભ દિવસે દેવાધિદેવને નાગનો શણગાર કરાવામાં આવ્યો હતો મહાદેવના નાગ સાથેના શણગારને જોઇને લાખો ભાવિકભક્તોએ ધન્યતા અનુભવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે શ્રાવણ મહિનામાંસોમનાથ મહાદેવને જુદાજુદા શણગાર કરવામાં આવે છે