¡Sorpréndeme!

INX મીડિયા કેસમાં પી. ચીદમ્બરમની ધરપકડની શક્યતા

2019-08-20 325 Dailymotion

હાઈકોર્ટે ચિદમ્બરમના આગોતરા જામીન રદ કરતાં જ હવે ઈડી અને સીબીઆઈ તેમની ધરપકડ કરી શકે છે ઉલ્લેખનીય છે કે, ચિદમ્બરમ પર આઈએનએક્સ મીડિયાને ફોરેન ઈન્વેસ્ટમેન્ટ પ્રોમોશન બોર્ડથી ગેરકાયદેસર રીતે મંજૂરી અપાવવા માટે રૂ 305 કરોડની લાંચ લેવાનો આરોપ છે