¡Sorpréndeme!

કાલાઘોડા બ્રિજ પરથી પેપર વિતરકે વિશ્વામિત્રી નદીમાં ઝંપલાવ્યું, ફાયરબ્રિગેડે શોધખોળ હાથ ધરી

2019-08-20 247 Dailymotion

વડોદરાઃ વડોદરા શહેરના કાલાઘોડા બ્રિજ પરથી આજે સવારે પેપર વિતરકે વિશ્વામિત્રી નદીમાં ઝંપલાવ્યું છે ઘટનાની જાણ થતાં વડોદરા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને યુવાનની શોધખોળ હાથ ધરી હતી વિશ્વામિત્રી નદીમાં મગરો હોવાથી શોધખોળ કરવામાં પણ ફાયર બ્રિગેડની ટીમને મુશ્કેલી પડી રહી છે વિશ્વામિત્રી નદીમાં કૂદેલો પેપર વિતરક લાપતા થયો છે હજુ સુધી તેનો કોઇ પત્તો મળ્યો નથી