¡Sorpréndeme!

નર્મદા ડેમ ઐતિહાસિક 133 મીટરની સપાટીને પાર, 2.90 લાખ ક્યુસેક પાણીની આવક

2019-08-20 398 Dailymotion

કેવડિયાઃ નર્મદા ડેમે આજે 133 મીટરની ઐતિહાસિક સપાટી પાર કરી છે નર્મદા ડેમના ઉપરવાસમાંથી 290 લાખ ક્યુસેક પાણીની આવક હાલ થઇ રહી છે જેને પગલે ડેમના 15 દરવાજા ખોલવામાં આવ્યા છે નર્મદા નદી પરનો ગોરા બ્રિજ પર પાણી ફરી વળ્યા છે જેને કારણે બ્રિજ પરના વાહન વ્યવહાને બંધ કરી દેવામાં આવ્યો છે અને ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઇ રહ્યો છે