મધ્યપ્રદેશમાં પડેલાં વરસાદથી ભોપાલમાં ભારે પૂરની પરિસ્થિતી સર્જાઈ છે તેમાં કેરવા ડેમનાં દરવાજા ખોલાતા પરિસ્થિતી વધુ વિકટ બની હતીપૂરમાં 2 માછીમારોને જીવન-મરણ વચ્ચેનો જંગ ખેલવો પડ્યો હતો જોકે સમયસૂચકતા વાપરીને મ્યુકોર્પોરેશન અને ફાયરની ટીમો તેમની વહારે આવી હતી ભારે જળપ્રવાહ વચ્ચે બંને માછીમારોને બચાવી લેવાયા હતા નદીકાંઠા અને ટેકરીની વચ્ચે સીડીઓ ગોઠવીને બંને યુવકોને વારાફરતી રેસ્ક્યૂ કરાયાં હતા