¡Sorpréndeme!

પાક ક્રિકેટર અને હરિયાણાની શામિયાનું પ્રિવેડિંગ ફોટોશૂટ

2019-08-20 3,742 Dailymotion

હરિયાણાના નૂંહ જિલ્લાના ચંદેની ગામની શામિયા આરજૂ પાકિસ્તાનના પંજાબી ક્રિકેટર હસન અલી સાથે નિકાહ કરવા જઈ રહી છે દુબઈના એટલાંટિસ પામ જુબેરા પાર્ક હોટલમાં તેમના નિકાહ થશે આ નિકાહમાં બંનેના પરિવારના 30 લોકો સામેલ થશે શામિયા દુબઈની એરલાઇન એર અમીરાતમાં ફ્લાઇટ એન્જીનિયર છે ત્યારે હસન અલીએ તેની બેચલર પાર્ટીની એક ફોટો શેર કરી છે દુબઈમાં કપલે પ્રી વેડિંગ ફોટોશૂટ કરાવ્યું જેના વીડિયો અને ફોટોઝ સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે