¡Sorpréndeme!

સમગ્ર કચ્છના બોર્ડર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત, વાહનોનું ચેકિંગ હાથ ધર્યું

2019-08-20 884 Dailymotion

કચ્છ: ભારતભરમાં ઓગષ્ટ મહિનાની શરૂઆતથી જ આતંકી હુમલાને લઇને ઇનપુટ આપવામાં આવ્યા હતા ત્યારે હવે ગુજરાત પોલીસ વધુ સતર્ક બની છે ગુજરાત એટીએસ તરફથી શહેરની એસઓજી, જિલ્લા એસઓજી અને તમામ પોલીસને એક ફેક્સ મેસેજ કરાયો છે જેમાં ચાર જેટલા લોકો ભારતમાં ઘૂસ્યા હોવાના ઇનપુટ આપવામાં આવ્યા છે તેમાંનો એક શખ્સ અફઘાનિસ્તાનના કુનર પ્રાંતનો હોવાનું પણ જણાવાયું છે