¡Sorpréndeme!

નખત્રાણામાં રાહદારીને ટકરાઈને એક્ટિવા ઊંધું વળ્યું, લકઝરી બસ નીચે આવી જતા મહિલાનું મોત

2019-08-19 308 Dailymotion

નખત્રાણા:શહેરમાં જૂની દેના બેંક સામે આવેલા રોડ પર એક્ટિવાની સમાંતર ખાનગી લકઝરી બસ આવી ચડતા રોડ પર આગળ જતા રાહદારીને એક્ટિવા ટકરાતા એક અકસ્માત થયો હતો જેમાં અકસ્માત બાદ એક્ટિવા ઊંધુ વળીને ખાનગી બસ નીચે આવી ગયું હતું જેને પગલે એક્ટિવા પર સવાર મહિલાનું ઘટના સ્થળે મોત થયું હતું જ્યારે એક્ટિવા પર સવાર એક યુવતીનો બચાવ થયો હતો આ અકસ્માતનો બનાવ સીસીટીવીમાં કેદ થયો હતો