¡Sorpréndeme!

રાજકોટમાં ઢોરડબ્બા ખાતે હલકી ગુણવત્તાનો ઘાસચારો હોવાનો વિપક્ષ નેતાનો આક્ષેપ

2019-08-19 1,168 Dailymotion

રાજકોટ:આજે બોળચોથ છે ત્યારે એક તરફ ગાયની પુજા કરવામાં આવે છે તો બીજી તરફ મનપાના ઢોરડબ્બામાં સરપ્રાઈઝ ચેકિંગ કરતાં હલકી ગુણવત્તાનો ઘાસચારો હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યો છે મનપા વિપક્ષ નેતા વશરામ સાગઠિયાએ આજે ઢોરડબ્બા ખાતે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યુ હતું ત્યારે પશુઓને ખવડાવવામાં આવતા ઘાસચારામાં માટીનું મિશ્રણ જોવા મળ્યું હતું તેમજ હલકી ગુણવત્તાનો ઘાસચારો હોવાનો વિપક્ષ નેતાએ આક્ષેપ કર્યો છે