¡Sorpréndeme!

અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી પાસે AMTS બસમાં આગ લાગી

2019-08-19 3,939 Dailymotion

અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટી પાસે આવેલા AMTS બસ સ્ટોપ પાસે ઉભેલી એક બસમાં સવારે આગ લાગી હતી સવારના સમયે બસના ડ્રાઇવરે બસ ચાલુ કરતા અચાનક ધૂમાડા નીકળવાના ચાલુ થયા હતા ફાયરબ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા બે ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબુમાં લીધી હતી આગમાં કોઈપણ જાનહાની થઈ નથી