¡Sorpréndeme!

વડોદરામાં ફૂડ ડિલિવરીની આડમાં બીયરની હેરાફેરીનો પર્દાફાશ, પોલીસે આરોપીની ધરપકડ કરી

2019-08-18 3,570 Dailymotion

વડોદરાઃદારૂની હેરાફેરી માટે ખેપિયાઓ હવે અવનવા કિમિયાઓ અપવાની રહ્યા છે વડોદરા શહેરમાં ગોત્રી રોડ પર આવેલા નંદીશ કોમ્પલેક્ષ પાસેથી પોલીસે ફૂડ ડિલિવરી કરતી કંપની સ્વિગીના ડિલિવરી બોયની બેગમાંથી બીયરના ટીન ઝડપી પાડ્યા હતા પોલીસે ડિલિવરી બોયની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે