¡Sorpréndeme!

લંડનમાં પાકિસ્તાન-ખાલિસ્તાન દેખાવકારોએ ભારતીય રાષ્ટ્રધ્વજનું અપમાન કર્યું, પત્રકારે જીવનાં જોખમે ધ્વજ આંચકી લીધો

2019-08-18 17,165 Dailymotion

15 ઓગસ્ટના દિવસે લંડનમાં ભારતીય દુતાવાસ બહાર પાકિસ્તાન તરફી તત્વોએ ભારત વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા એટલેથી જ ન અટકતાં તેઓએ ભારતીય લોકો પાસેથી રાષ્ટ્ર ધ્વજ ખેંચી લઈને તેને ફાડી નાંખ્યો હતો ધ્વજનું અપમાન થતું જોઈને પૂનમ જોષી નામની પત્રકારે જીવના જોખમે ટોળામાં ઘુસી જઈને રાષ્ટ્રધ્વજ પાકપ્રદર્શનકારીઓના પગ નીચે આવતાં ખેંચી લઈને બચાવી લીધો હતો