¡Sorpréndeme!

અમદાવાદમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના વેચાણ અને ઉત્પાદન કરનાર વેપારીઓ સામે કાર્યવાહી

2019-08-17 2,066 Dailymotion

અમદાવાદ: શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના વેચાણને લઇ જુદા-જુદા વિસ્તારમાં AMCના સોંલિડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે શહેરમાં આવેલી દુકાનો તથા પ્લાસ્ટિકનું ઉત્પાદન કરતા એકમોમાં તપાસ હાથ ધરી છે વેજલપુર વિસ્તારમાં આવેલા અર્બુદા ડિસ્પોસેબલ યુનિટને સીલ માર્યું હતું ઉપરાંત કેએનજી ટ્રેડર્સને પણ સીલ કર્યું હતું પ્લાસ્ટિક બેગોના વેચાણ બદલ અનેક શાકભાજીવાળા તેમજ દુકાનદારો પાસેથી મોટો દંડ વસૂલવાનું તેમજ સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી રહ્યો છે