¡Sorpréndeme!

વરસતા વરસાદમાં દબંગ 3ના સેટ પરથી સલમાને પોસ્ટ કર્યો વીડિયો

2019-08-17 3,554 Dailymotion

બૉલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન હાલ જયપુરમાં ભારે વરસાદ વચ્ચે દબંગ 3નું શૂટિંગ કરી રહ્યો છે ત્યારે સલમાને સેટ પરથી એક વીડિયો પોસ્ટ કર્યો છે અને સ્વતંત્રતા દિવસ, રાખી અને હેપી રેઇની ડેઝની શુભકામના આપી વીડિયોમાં તે બ્લેક ટી-શર્ટ, મૂંછવાળા લૂકમાં જોવા મળે છે આ ફિલ્મથી એક્ટર-ફિલ્મકાર મહેશ માંજરેકરની દીકરી સાઈ પણ બૉલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે