¡Sorpréndeme!

UNSCમાં ચીન-પાકને ઝટકો,રશિયાએ ભારત સાથે દોસ્તી નિભાવી

2019-08-17 917 Dailymotion

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચારો માત્ર 3 મિનિટમાંસંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ચીનની માંગ પર જમ્મૂ-કાશ્મીરને લઈ બેઠક પુરી થઈ છેરશિયાએ ભારત સાથે દોસ્તી નિભાવી છે અને વાતચીતને સમર્થન કર્યું છેચીને પાકિસ્તાનના સમર્થનમાં સુર પુરાવ્યો છેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચારો પણ જોઈશું