¡Sorpréndeme!

વિદ્યાર્થીઓ-શિક્ષકોએ ભારે વરસાદ વચ્ચે પણ રાષ્ટ્રગીત ના રોક્યું, ચીફ ગેસ્ટ સ્થળ છોડી રવાના થયા હતા

2019-08-16 2,665 Dailymotion

15 ઓગસ્ટને ગુરુવારે દેશભરમાં 73મા સ્વતંત્રતા દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી સમગ્ર દેશમાં જ્યાં વરસાદે પણ કહેર વર્તાવ્યો છે ત્યાં જો કે દેશવાસીઓમાં સ્વતંત્રતા દિવસના સેલિબ્રેશનમાં સહેજ પણ ઓટ આવી નહોતી આ બધાની વચ્ચે કર્ણાટકના મેંગાલુરૂમાં આવેલી એક સરકારી શાળાના સ્ટૂડેન્ટ્સે જે રીતે ધ્વજવંદન કર્યું હતું તે જોઈને અનેક યૂઝર્સે તેમને સલામી આપી હતી