¡Sorpréndeme!

અમિત શાહે કહ્યું- 70 દિવસમાં મોદી સરકારે ઐતિહાસિક કામ કર્યું, 370 વોટથી અનુચ્છેદ 370ને હટાવ્યો

2019-08-16 570 Dailymotion

અમિત શાહે કહ્યું કે પાંચ વર્ષ પહેલા આ મેદાન પર હું ચૌધરી વીરેન્દ્ર સિંહને બીજેપીના સભ્ય બનાવવા આવ્યો હતો આજે ચોથી વાર અહીં આવ્યો છું બીજેપી હરિયાણામાં બહુમતી સાથે સરકાર બનાવશે, તેનો મને ભરોસો છે તેમણે કહ્યું કે હું વિધાનસભા ચૂંટણીમાં આવ્યો તમે બહુમતીની સરકાર બનાવી દીધી લોકસભા ચૂંટણીમાં આવ્યો અને હરિયાણાના લોકોએ 300ની પાર પહોંચાડ્યો આ વખતે પણ જયારે ચૂંટણી થશે તો હરિયાણાના લોકો પીએમ મોદીને આર્શીવાદ આપશે મોદી સરકારે 75 દિવસમાં સરદાર પટેલનું સપનું પુરું કર્યું છે તેમણે કહ્યું કે 70 વર્ષ સુધી કોંગ્રેસની સરકાર વોટબેન્કની લાલચમાં ન કરી શકી, મોદી સરકારે 75 દિવસમાં કરીને દેખાડ્યું