¡Sorpréndeme!

ભારતના પૂર્વ ક્રિકેટર અને નેશનલ સિલેક્ટર વીબી ચંદ્રશેખરે આત્મહત્યા કરી

2019-08-16 1,332 Dailymotion

ભારતના પૂર્વ ક્રિકેટર અને નેશનલ સિલેક્ટર વીબી ચંદ્રશેખરે ગુરુવારે પોતાના ઘરે આત્મહત્યા કરી હતી 57 વર્ષીય ચંદ્રશેખરની લાશ તેના બેડરૂમમાંથી મળી હતી તેણે પંખાથી લટકીને આત્મહત્યા કરી હતી અગાઉ એવા સમાચાર હતા કે હાર્ટએટેકના લીધે તેનું નિધન થયું છે, જોકે પોલીસે આત્મહત્યાની વાત કન્ફર્મ કરી હતી