¡Sorpréndeme!

ભારતીય હાજીઓએ મક્કામાં સ્વાતંત્ર્યતા દિવસની ઉજવણી કરી રાષ્ટ્રગીત ગાયું

2019-08-15 3,919 Dailymotion

સુરતઃમક્કા-મદીના ખાતે હજ માટે ગયેલા હાજીઓએ સાઉદી અરબમાં સ્વતંત્ર્યતા દિવસની ઉજવણી કરી છે આ વર્ષે સુરત અને અમદાવાદના કુલ 2 લાખ જેટલા હજયાત્રીઓ મક્કા ગયા હતા ત્યારે આજે સ્વતંત્ર્યતા દિવસ નિમિત્તે ભારતીય હાજીઓએ રાષ્ટ્રગીત ગાઈ હિન્દોસ્તાં ઝિંદાબાદના નારા લગાવ્યા હતા હાજીઓએ દેશની પ્રગતિ થાય, શાંતિ રહે, સલામતી રહે અને દરેક ધર્મના લોકો હળી-મળીને રહે તેવી દુઆ માગી હતી