¡Sorpréndeme!

15મી ઑગસ્ટ પર મેલોડી કિંગ કુમાર સાનુંએ બનાવ્યું સોંગ

2019-08-15 1,614 Dailymotion

Zee Studuo Company સાથે મળીને બૉલિવૂડના મેલોડી કિંગ કુમાર સાનુએ સ્વાતંત્ર્ય દિવસ પર એક સોંગ બનાવ્યું છે જેમાં દેશભક્તિની ઝલક છે, વીરોને સન્માન અપાયું છે ગીતમાં કુમાર સાનૂ વીરોને સલામ કરે છે અને બોર્ડર પર જઈને કાર્યક્રમ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે