¡Sorpréndeme!

સાળંગપુર મંદિર તરફથી દરેક દેશવાસીઓને રક્ષાબંધન અને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી

2019-08-14 69 Dailymotion

આવતીકાલે પંદરમી ઓગસ્ટને સ્વતંત્રતા દિવસે જ્યારે રક્ષાબંધનનો પણ પવિત્ર તહેવાર છે ત્યારે શ્રી કષ્ટભંજનદેવ સાળંગપુર મંદિર દ્વારા દરેક દેશવાસીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી વીડિયોના માધ્યમથી દેશની પ્રગિતમાં ઉત્તરોઉત્તર વધારો થાય તેવી આશા પણ સેવવામાં આવી હતી કાશ્મીરમાં આર્ટિકલ 370ની નાબૂદી બાદ ફરી એકવાર જાણે કે સ્વતંત્રતા દિવસ જેવો માહોલ સર્જાયો છે તેવા સમયે એક જવાબદાર નાગરિકની ફરજો પણ સમજાવવામાં આવી છે પાણી બચાવવાથી લઈને સરકારી સંપત્તીની જાળવણી રાખવા સુધીના સંકલ્પોને યાદ રાખવાની અપીલ પણ કરવામાં આવી હતી