¡Sorpréndeme!

ઉઘાડા પગે 11 સેકન્ડમાં 100 મીટર દોડ્યો યુવક, હવે સરકાર એથલેટ બનવાની ટ્રેનિંગ આપશે

2019-08-14 1,418 Dailymotion

સોશિયલ મીડિયા પર હાલ એક યુવકનો વીડિયો વાઇરલ થયો છે જેમાં યુવક ઉઘાડા પગે રસ્તા પર દોડી રહ્યો છે માત્ર 11 સેકન્ડમાં તે 100 મીટર દોડ પૂરી કરે છે આ યુવકનું નામ રામેશ્વર ગુર્જર છે અને તે મધ્યપ્રદેશના શિવપુરીનો રહેવાસી છે આ વીડિયો કોઇએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા સરકારનું ધ્યાન તેની તરફ ખેંચાયું છે અને એમપીના ખેલ મંત્રી જીતુ પટવારીએ રામેશ્વરને ભોપાલમાં પ્રશિક્ષણ આપવાની વાત જણાવી છે