¡Sorpréndeme!

અરવલ્લીની ગિરિમાળા વચ્ચે શામળાજી મંદિર અને પ્રકૃતિ સોળે કળાએ ખીલી

2019-08-13 171 Dailymotion

શામળાજી:અરવલ્લી જિલ્લામાં વરસાદ બાદ અરવલ્લીની ગિરિમાળાઓ સોળે કળાએ ખીલી ઉઠી છે ચારે તરફ ડુંગરોએ લીલી ચાદર ઓઢી લીધી છે ત્યારે યાત્રાધામ શામળાજી ખાતે નયનરમ્ય દ્રશ્યોથી અહીં આવતા યાત્રિકો પુલકિત થઈ ઉઠે છે આ અરવલ્લીની ગિરિમાળાઓને એક સમયે કવિ ઉમાશંકર જોશીએ સાબરકાંઠાનું કાશ્મીરની ઉપમાથી પણ નવાયું છે ત્યારે વરસાદ બાદ યાત્રાધામ શામળાજી ખાતે આવેલી અરવલ્લીની ગિરિમાળાઓ પર્યટકો માટે ભીની કાશ્મીર જેવી બની છે