બોપલમાં પાણીની ટાંકી ધરાશાયી થતાં 3ના મોત અને 6 ઘાયલ
2019-08-12 3,883 Dailymotion
અમદાવાદ: શહેરના બોપલ વિસ્તારમાં તેજસ સ્કૂલ પાસે પાણીને એક ટાંકી ઘરાશાયી થઈ હતી જેમાં એકનું મોત થયું હતું ઘટનાની જાણ થતાં અમદાવાદ ફાયર વિભાગની બે ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી ટાંકી ખાબકતા તેની નીચે બેથી ત્રણ લોકો દબાયા હોવાની આશંકા છે