¡Sorpréndeme!

સુરતમાં બે મકાનમાં અચાનક તિરાડ પડી, જેસીબીથી સહેજ ધક્કો મારતાં આખું મકાન ધરાશાયી

2019-08-12 1,893 Dailymotion

સુરત: રાજમાર્ગ પર ટાવર નજીક ઘાંચીશેરીની બે મિલકતો વચ્ચે તિરાડ પડવાની બપોરે ઘટના બનતા ફાયર બ્રિગેડ અને સેન્ટ્રલ ઝોનના ઈજનેરોની ટીમ દોડતી થઈ ગઈ હતી બે મિલકતમાં નુકસાન કઈ મિલકતમાં વધુ છે તે અંગે બે કલાક તપાસ કરાયા બાદ મુખ્ય રોડ પરની બે માળ વત્તા કેબિનવાળી મિલકતને ઉતારી પાડવા નિર્ણય લેવાયો હતો રાત્રે આ મિલકતને ઉતારી પાડવાની કામગીરી શરૂ કરાઇ હતી જોકે બપોરે ઘટના સમયે ટાવરથી પારસી શેરીવાળો રસ્તો વાહનવ્યવહાર માટે બંધ કરી દેવાયો હતો