¡Sorpréndeme!

શિવરાજે અનુચ્છેદ 370 માટે નહેરુને અપરાધી ગણાવ્યા, દિગ્વિજયે કહ્યું- તમે એમના પગની ધૂળ પણ નથી

2019-08-12 891 Dailymotion

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ 370 લાગુ કરવા માટે પૂર્વ વડાપ્રધાન નહેરુને અપરાધી ગણાવ્યા છે રવિવારે તેમના આ નિવેદન પર કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહે જવાબ આપતા કહ્યું કે, શિવરાજ નહેરુના પગની ધૂળ પણ નથી તેમને શરમ આવવી જોઈએ તો બીજી બાજુ મુખ્યમંત્રી કમલનાથે કહ્યું કે, નહેરુ આધુનિક ભારતના નિર્માણકર્તા હતા નિધનના 55 વર્ષ બાદ તેમને અપરાધી કહેવું ખોટું અને આપત્તિજનક છે