¡Sorpréndeme!

ધોધમાર વરસાદમાં હેલિકોપ્ટરથી 633 જેટલા લોકોનું રેસ્ક્યૂ કરાયું

2019-08-11 2 Dailymotion

જામનગરઃ ગઈકાલે સમગ્ર રાજ્યમાં ધોધમાર વરસાદ પડ્યો હતો ત્યારે જામનગરમાં ભારે વરસાદથી ડેમો ભરાઈ ગયા હતાં અને શહેરમાં પણ પાણી-પાણી થઈ ગયું હતું ત્યારે NDRFની ટીમ દ્વારા અનેક વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું NDRFની ટીમે હેલિકોપ્ટર મારફતે લગભગ 633 જેટલા લોકોને રેસ્ક્યૂ કરીને સ્થળાંતર કરવ્યું હતું જેનો વીડિયો સામે આવ્યો છે