¡Sorpréndeme!

મહિલા સાથે પ્રેમીની પંચાયતમાં જ કરાયેલી ધોલાઈનો વીડિયો સામે આવ્યો

2019-08-11 527 Dailymotion

બિહારના વૈશાલી જિલ્લાના મહુઆ કાલીસ્થાનમાં પંચોની સામે જ એક મહિલા અને તેના પ્રેમીને પતિ સહિત ગામલોકોએ ઢોરમાર માર્યો હતોશરમજનક રીતે માર મારવાની આ ઘટનાનો વીડિયો સામે આવતાં જ પોલીસબેડામાં પણ હડકંપ મચી ગયો હતો આવી કોઈ ઘટના થઈ હોવાનો ઈન્કાર કરતી પોલીસ પણ આ વીડિયો સામે આવતાં જ બેકફૂટ પર આવી ગઈ હતી