¡Sorpréndeme!

શેઢી નદીના પાણી ઉમેરઠના ઘોરા ગામમાં ફરી વળ્યા

2019-08-10 302 Dailymotion

ઉમરેઠ: ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે શેઢી નદીમાં પાણીની આવકમાં અચાનક વધારો થયો હતો આજે (શનિવારે)સાંજે ઉમરેઠ તાલુકાના ઘોરા ગામમાં શેઢી નદીના પાણી ઘુસી ગયા હતા ઉમરેઠ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને અંદાજે 100 જેટલા લોકો જે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા હતા તેમને ઘોરા હાઇસ્કૂલમાં સ્થળાંતર કરી જરૂરી બંદોબસ્ત ગોઠવ્યો હતો