¡Sorpréndeme!

ઉપરવાસમાંથી પાણીની આવક ઘટતા સરદાર સરોવર નર્મદા ડેમના તમામ દરવાજા બંધ કરાયા

2019-08-10 1,504 Dailymotion

કેવડિયાઃ ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમના તમામ દરવાજા આજે બંધ કરી દેવામાં આવ્યા છે નર્મદા ડેમની સપાટી અત્યારે 13112 મીટર થઇ છે હાલ ઉપરવાસમાંથી 166 લાખ ક્યૂસેક પાણીની આવક થઇ રહી છે અને 53 હજાર ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે નર્મદા ડેમના રિવર બેડ પાવર હાઉસના CHPH 2 અને RBPHના તમામ ટર્બાઇન ચાલુ છે જોકે નર્મદા ડેમમાં પાણીની આવક ઘટતા ભરૂચ પરથી પૂરનું સંકળ દૂર થશે