¡Sorpréndeme!

ગોલ્ડન બ્રિજ પર નર્મદા નદીની સપાટી 28.35 ફૂટ થઇ, 2400 લોકોનું સ્થળાંતર કરાયું

2019-08-10 14,684 Dailymotion

ભરૂચઃ ડેમમાંથી પાણી છોડવામાં આવતા ભરૂચ પાસે ગોલ્ડન બ્રિજ ખાતે 6 વર્ષ બાદ નર્મદા નદીએ 28 ફૂટની સપાટી વટાવી છે ગોલ્ડન બ્રિજ ખાતે હાલ 2835 ફૂટે સ્થિર થઇ છે ગઇકાલે રાત્રે 10 વાગ્યે નર્મદા નદીની સપાટી 29 ફૂટ ઉપર પહોંચી ગઇ હતી પરંતુ ત્યારબાદ સપાટી ઘટવાની શરૂ થઇ હતી પરંતુ હાલ નર્મદા નદીની સપાટી સ્થિર થયેલી છે