¡Sorpréndeme!

ડાકોરના રણછોડ રાયજી મંદિરના મુખ્ય પ્રવેશ દ્વાર પર વડનું ઝાડ પડ્યું, આવવા-જવાનો રસ્તો બંધ

2019-08-09 3,031 Dailymotion

ડાકોરઃયાત્રાધામ ડાકોરમાં અવિરત વરસાદને પગલે રણછોડ રાયજી મંદિરના મુખ્ય પ્રવેશ દ્વાર પર વડનું ઝાડ પડ્યું છે બસ સ્ટેન્ડથી નીકળતા મુખ્ય પ્રવેશ દ્વાર પર વડ ધારશાયી થતાં આવવા જવાનો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો ત્યાર બાદ ડાકોર નગરપાલિકા દ્વારા વડને હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી માત્ર એટલું જ નહીં, આ વડ પ્રવેશ દ્વારની સાથે સાથે વીજ પોલ ઉપર પડતા આસપાસના ઘરોમાં વીજપુરવઠો પણ ખોરવાયો હતો