¡Sorpréndeme!

વડોદરામાં ફરી પૂરનો ભય, આજવા ડેમ ઓવરફ્લો, વિશ્વામિત્રી નદી 20 ફૂટે પહોંચી

2019-08-09 2,876 Dailymotion

વડોદરાઃઉપરવાસમાં વરસાદને પગલે આજવા ડેમની સપાટી હાલ રાત્રે 11 વાગ્યે 21310 ફૂટ ઉપર પહોંચી છે જ્યારે વિશ્વામિત્રી નદીની સપાટી વધીને 20 ફૂટ થઇ છે જેથી સાવચેતીના ભાગરૂપે વડોદરા જિલ્લા કલેક્ટરે આજે વડોદરા શહેરની શાળા-કોલેજોમાંથી વિદ્યાર્થીઓને છોડી મૂકવાનો આદેશ કર્યો છે

વડોદરા શહેરમાં આજે સવારથી જ વરસાદી માહોલ

વડોદરા શહેરમાં આજે સવારથી જ વરસાદ વરસી રહ્યો છે જેને પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા વડોદરાના રાવપુરા, કારેલીબાગ, નિઝામપુરા, રાજમહેલ રોડ, માંજલપુર અને અલકાપુરી સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા