¡Sorpréndeme!

UNSC અધ્યક્ષને પાકિસ્તાનના કાશ્મીર રિલેટેડ સવાલ પૂછાતા અધ્યક્ષે પર્સ ઉઠાવી ચાલતી પકડી

2019-08-09 59 Dailymotion

એક પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરીષદનાઅધ્યક્ષ જોઆના રોનેકાને ભારતના ઐતિહાસિક નિર્ણય પર યૂએનએસસીના પ્રસ્તાવનું ઉલ્લંઘન ગણાવવા સંબંધી પાકિસ્તાનના દાવા પર સવાલ પૂછવામાં આવ્યો તો જોઆનાએ તેને કોઈ ભાવ આપ્યો નહીં અને ત્યાંથી પર્સ ઉઠાવી ચાલતી પકડી અને પત્રકારોને કોઈ જ ઉત્તર આપ્યો ન હતો