¡Sorpréndeme!

કેરળમાં પૂરનો પ્રકોપ,અત્યાર સુધીમાં 14 લોકોના મોત

2019-08-09 10,426 Dailymotion

કેરળમાં ભારે વરસાદના કારણે આવેલા પૂરનો પ્રકોપ યથાવત છેકેરળમાં પૂરના કારણે અત્યાર સુધીમાં 14 લોકોના મોત થયા છેકેરળમાં આવેલા પૂરમાં ફસાયેલા 22,165 જેટલા લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા છેતો કોચ્ચી એરપોર્ટ પણ બંધ રાખવાની ફરજ પડી હતીકેરળમાં 22 હજારથી વધુ લોકોને રાહત કેન્દ્રોમાં પહોંચાડવામાં આવ્યા છે