¡Sorpréndeme!

ગુરૂગ્રંથ સાહેબની પાલખી યાત્રાના થોડા કલાક પહેલા પોલીસે કાર ચાલકને પિસ્તોલ સાથે દબોચ્યો

2019-08-08 789 Dailymotion

ભિલોડા: શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરી ગેરકાયદેસર પ્રવૃતિઓ અટકાવવા રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ હાથ ધરતા રતનપુર ચેકપોસ્ટ નજીક અણસોલ ગામની સીમમાંથી મારૂતી એસ-ક્રોસ કારમાંથી પિસ્તોલ સાથે એક શખ્શને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો જ્યારે શામળાજી પોલીસે ગેરકાયદેસર હથિયાર સપ્લાય કરનાર ઈન્દોરના અશ્વિન નામના શખ્શને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા