¡Sorpréndeme!

Speed News: અજીત ડોભાલે કાશ્મીરીઓ સાથે શું વાત કરી?

2019-08-07 2,482 Dailymotion

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચારો માત્ર 3 મિનિટમાં કલમ 370 હટાવાયા બાદ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ કાશ્મીર ઘાટી પહોંચ્યા છે અહીં શોપિયાના રસ્તા પર કાશ્મીરીઓ સાથે તેઓ નાસ્તા કરતા હોય તેવો વીડિયો સામે આવ્યો છે ડોભાલ સ્થાનિકો સાથે આરામથી વાતચીત કરી રહ્યા છે