¡Sorpréndeme!

આત્મવિલોપન કરવા આવેલા વ્યક્તિને પકડવા આવેલી પોલીસ વાનને ધક્કા મારવા પડ્યા

2019-08-07 600 Dailymotion

અમદાવાદઃ શહેરની પોલીસ કમિશનર કચેરી ખાતે આજે દિકરાને ન્યાય અપાવવાની માગ સાથે હિરાલાલ પવાર નામના વ્યક્તિ આત્મવિલોપન કરવા આવ્યા હતા જેને બચાવવા પોલીસ જે ગાડીમાં આવી તેને પણ ધક્કો મારી ચાલુ કરવી પડી હતી જો કે આત્મવિલોપન કરવા આવેલા હિરાલાલ પુખરાજને પોલીસે બચાવી લીધા હતા સ્માર્ટ સિટીની વાતો વચ્ચે શહેર પોલીસ પાસે હાલ ખખડધજ વાન જોવા મળી રહી છે