¡Sorpréndeme!

ઉમેજ ગામમાં ઝુપડપટ્ટીમાં પરિવાર સૂતો હતો ત્યારે દીપડાએ મહિલા પર હુમલો કર્યો

2019-08-07 256 Dailymotion

ઉના: ઉનાના ઉમેજ ગામે દીપડાએ મહિલા પર હુમલો કરતા ગંભીર હાલતમાં તેને સારવાર માટે ઉનાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ છે પરિવાર ગત રાત્રે સીમ વિસ્તારમાં ઝુપડપટ્ટીમાં સૂતો હતો ત્યારે દીપડાએ અચાનક હુમલો કર્યો હતો આ અંગે ગ્રામજનોએ વન વિભાગને જાણ કરતા ટીમ દોડી આવી હતી અને માનવભક્ષી દીપડાને પાંજરે પૂરવા તજવીજ હાથ ધરી છે