¡Sorpréndeme!

જ્યારે સુષમા સ્વરાજે મનમોહન સિંહને આપ્યો હતો શાયરાના જવાબ

2019-08-07 2,787 Dailymotion

વર્ષ 2013માં સંસદમાં કોંગ્રેસ નેતા પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ અને સુષમા સ્વરાજ વચ્ચેની શાયરાના જુગલબંધી આજે પણ લોકોના ચહેરા પર સ્માઇલ લાવવા કાફી છે એક પ્રખર વક્તા સુષમા સ્વરાજે જ્યારે શાયરાના અંદાજમાં તત્કાલિન પ્રધાનમંત્રી મનમોહન સિંહને સવાલ પૂછ્યો તો તેમણે જવાબ શાયરાના અંદાજમાં આપ્યો હતો બાદમાં સુષમાએ તેમને શેર સંભળાવતા આખાસદનમાં હાસ્યની લહેર ફરી વળી હતી