¡Sorpréndeme!

સુષમા સ્વરાજનું નિધન, અંતિમ દર્શન કરી મોદી ભાવુક થયા

2019-08-07 3,790 Dailymotion

ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજનું વર્ષની વયે નિધન થયું છેમંગળવારની રાત્રે સુષમા સ્વરાજને હૃદય રોગનો હુમલો આવતા ઍઈમ્સમાં દાખલ કર્યા હતાસુષમા સ્વરાજના પાર્થિવ દેહને એમના નિવાસ સ્થાને અંતિમ દર્શન માટે રખાયો હતોપીએમ મોદી,અડવાણી સહિતના નેતાઓએ શ્રદ્ધાંજલિ અર્પી હતીઅંતિમ દર્શન વખતે પીએમ મોદીઅને અડવાણી ભાવુક થયા હતા