¡Sorpréndeme!

રૂપાણીએ કહ્યું એ વડીલે આપેલી સલાહ પાળવાનો પ્રયત્ન કરું છું

2019-08-06 2 Dailymotion

અમદાવાદ:2016ની 7 ઓગસ્ટે વિજય રૂપાણી મુખ્યમંત્રી પદે આરૂઢ થયા હતા બે ટર્મમાં વહેંચાયેલા તેમના કાર્યકાળને આજે ત્રણ વર્ષ પૂરા થયા દિવ્ય ભાસ્કરના પ્રસિદ્ધ લેખિકા કાજલ ઓઝા વૈદ્ય સાથેની મુલાકાતમાં રૂપાણીએ ભાજપના કાર્યકરથી લઈને મુખ્યમંત્રી તરીકેની પોતાની સફર તથા અંગત જીવન વિશે મોકળા મને વાતો કરી હતી